શોધખોળ કરો
અમદાવાદ એરપોર્ટ પર પાકિંગનો ચાર્જ કરાયો બમણો, ફ્રી પાકિંગની સમય મર્યાદા હવે પાંચ મિનિટ રહેશે
અમદાવાદ એયરપોર્ટ (Ahmedabad airport ) પર સ્વજનોને લેવા-મુકવા કે પછી મુસાફરી બાદ પ્રી-પેઈડ ટેક્સી ભાડે કરવા માંગતા હશો તો આજથી બમણો પાર્કિંગ ચાર્જ (Parking charges) ચૂકવવો પડશે. કેમ કે એયરપોર્ટનું સંચાલન કરતી અદાણીએ પાર્કિંગ ચાર્જમાં બે કલાક સુધીના રૂપિયા 80થી વધારીને સીધા 150 રૂપિયા કર્યા છે. એટલું જ નહીં ડોમેસ્ટિક એયરપોર્ટ પર ફ્રી પાર્કિંગની સમય મર્યાદા પાંચ મિનિટ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત એયરપોર્ટ પર પ્રવાસીઓ જો પ્રીપેડ ટેક્સી બુક કરાવશે તો પણ તેમને વધારે ભાડું ચુકવવું પડશે. અમદાવાદ એયરપોર્ટ પર પ્રિપેઈડ ટેક્સી ચાલકોનો સર્વિસ ચાર્જમાંપણ 55 રૂપિયાનો વધારો કર્યો છે.
અમદાવાદ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
આગળ જુઓ





















