શોધખોળ કરો
ઝાયડસ બાયોટેક પાર્કમાંથી બહાર આવ્યા બાદ PM મોદીએ શું કર્યુ?
પીએમ મોદીએ અમદાવાદના ઝાયડસ કેડિલાના બાયોટેક પાર્કમાં વેક્સીનનું નિરીક્ષણ કર્યુ હતું. વડાપ્રધાન અહી અંદાજે એક કલાક અને 21 મિનીટ રોકાયા હતા. જ્યાં તેમણે ઝાયડસના પંકજભાઈ પટેલ સાથે મહત્વની બેઠક કરી હતી. સાથે જ લેબમાં તૈયાર કોરોના વેક્સીનનું પણ નિરીક્ષણ કર્યુ. બાદમાં પીએમ મોદી ચાંગોદર હેલિપેડથી અમદાવાદ એયરપોર્ટ પર આવવા માટે રવાના થયા. ત્યારે ચાંગોદર હેલિપેડ પર પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. પીએમ મોદી સીધા જ હૈદરાબાદ જવા રવાના થયા હતા.
અમદાવાદ
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
આગળ જુઓ




















