શોધખોળ કરો
CM રૂપાણી એર એમ્બ્યુલન્સથી રાજકોટ જશે, PPE કિટ પહેરીને કરશે મતદાન
રાજ્યની 6 મહાનગરપાલિકાની 575 બેઠકો પર મતદાન શરૂ થઇ ગયું છે. અમદાવાદ અને રાજકોટમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી રૂપાણી એર એમ્બ્યુલન્સથી રાજકોટ જશે. PPE કીટ પહેરી મુખ્યમંત્રી રૂપાણી રાજકોટમાં સાંજે પાંચ વાગ્યે અનિલ જ્ઞાન મંદિરમાં મતદાન કરશે.
અમદાવાદ
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
આગળ જુઓ




















