શોધખોળ કરો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 4 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં 4 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જુઓ અહેવાલ
Tomorrow Weather Update: હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, 8 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. આ સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ એલર્ટ સૂચવે છે કે આ વિસ્તારોમાં વરસાદનું જોર ખૂબ જ વધારે રહેશે અને લોકોને સાવચેત રહેવાની જરૂર છે.
આ ઉપરાંત, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યલો એલર્ટનો અર્થ એ છે કે હવામાનની સ્થિતિ પર નજર રાખવી અને વરસાદના કારણે ઉભી થઈ શકે તેવી કોઈ પણ સમસ્યા માટે તૈયાર રહેવું.
અમદાવાદ
Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
આગળ જુઓ





















