શોધખોળ કરો
Ahmedabad: કોવિડ ગાઇડલાઇનનો ભંગ કરનારી પોલીસ કૉંસ્ટેબલની ભરતી માટેની એકેડમી કરાઇ સીલ
અમદાવાદમાં કોવિડ ગાઈડલાઈંસનો ભંગ કરનારી પોલીસ કૉંસ્ટેબલની ભરતી માટેની એકેડમી સીલ કરાઈ છે. ખોખરા વિસ્તારમાં સેવા એકેડમી આવેલી છે. જ્યાં પોલીસ કૉંસ્ટેબલ માટેની ભરતીની તાલીમ આપવામાં આવે છે. કોરોનાકાળમાં આ તાલીમ એકેડમી શરૂ હતી. આ એકેડમીમાં આજે ચેકિંગ કરાતા સોશલ ડિસ્ટંસના નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું છે. નિયમોનો ભંગ થતા સેવા એકેડમીને સીલ કરી દેવામાં આવી.
અમદાવાદ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
આગળ જુઓ






















