શોધખોળ કરો
અમદાવાદઃ ખૈલેયાઓમાં વિવિધ થીમ પર ટેટુનો ક્રેઝ, શું કહ્યું ટેટુ આર્ટિસ્ટે?,જુઓ ગુજરાતી ન્યૂઝ
નવરાત્રિમાં ગરબાના ઉત્સાહ સાથે ટેટુનો ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે. ખૈલેયાઓ ચણીયા ચોળી અને અન્ય જ્વેલરીની સાથે સાથે ટેટુ પાછળ પણ ખર્ચો કરી રહ્યા છે. ગરબા રસીકો વિવિધ થીમ પર ટેટુ બનાવડાવી રહ્યા છે.
અમદાવાદ
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
આગળ જુઓ




















