શોધખોળ કરો
અમદાવાદ મુંબઇ વચ્ચે આજથી ફરી તેજસ ટ્રેનનો પ્રારંભ, જુઓ વીડિયો
અમદાવાદ મુંબઇ વચ્ચે આજથી ફરી તેજસ ટ્રેનનો (Tejas train) પ્રારંભ થશે. તેજસ ટ્રેનમાં મુસાફરોને મફતમાં માસ્ક, સેનેટાઇઝર (safety protocols) સહિતની કિટ અપાશે. કોરોના મહામારીના (corona pandemic) કારણે તેજસ ટ્રેનમાં (Tejas Express) બે મુસાફરો વચ્ચે એક સીટ ખાલી રાખવામાં આવશે. તેજસ ટ્રેનને વિશેષ સ્તર પર અંધેરી રેલવે સ્ટેશન પર સ્ટોપેજ રખાયું છે.
અમદાવાદ
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
આગળ જુઓ




















