શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદમાં ફરી થાર કાર ચાલકનો આતંક, કારચાલકે રિક્ષા અને પોલીસને ઉડાવવાનો કર્યો પ્રયાસ

અમદાવાદમાં રફ્તારના કહેરના દ્રશ્યો ફરી કેમેરામાં કેદ થયા. દિલ્હી દરવાજા ચાર રસ્તા પાસે એક બેફામ કાર ચાલકે રિક્ષાને અડફેટે લીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક થાર કાર ચાલક બેફામ ગતિએ આવી રહ્યો છે અને તેણે રિક્ષાને ટક્કર મારી હતી. અકસ્માત બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના દિલ્હી દરવાજા અને લાલા દરવાજા વિસ્તારમાં બેફામ થાર ગાડી ચાલકે રસ્તામાં લોકોને અને વાહનોને અડફેટે લીધા, દિલ્લી દરવાજા અને લાલ દરવાજા વિસ્તારમાં બેફામ કાર ચલાવીને ચકચાર મચાવ્યો. થાર ગાડી ચાલકની દાદાગીરી પણ વીડિયોમાં જોઈ શકાય છે. આ નબીરા ગાડી ચાલકે પોલીસ ઉપર પણ ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો. પોલીસ દ્વારા રોકવામાં આવ્યો હોવા છતાં કાર ચાલક રોકાયો નહીં અને ફરાર થઈ ગયો હતો. . GJ-27-DM-9988 નંબરની થાર કાર ચાલક ન જાણે કોના મદમાં હતો  ન તો તેને પોલીસની વાત સાંભળી. ન તો ટ્રાફિક નિયમોનું અનુસરણ કર્યુ.. બસ જે પણ તેના રસ્તામાં આવ્યુ તેને ટક્કર મારીને તે ફરાર થઈ ગયો. માહિતી એવી પણ છે કે થાર કાર ચાલક વિજળી ઘર અને અન્ય વિસ્તારમાં પણ લોકોને અડફેટે લીધા.. 

અમદાવાદ વિડિઓઝ

Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા

મહાયુદ્ધનો અંત નજીક? અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીના એંધાણ, શરતો સાથે વાતચીત માટે ઈરાન તૈયાર

ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ

8મું પગાર પંચ: કેન્દ્રીય પેન્શનરો માટે મોટા ખુશખબર, લઘુત્તમ પેન્શન વધીને 25000 રૂપિયા સુધી પહોંચી શકે છે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધર્મ ગમે તે, કાયદો સમાન
Hun To Bolish : હું તો બોલીશ : મહાદાનનો મહારેકોર્ડ
Hun To Bolish : હું તો બોલીશ : કાળાબજારીઓના કાંડનો પર્દાફાશ
UCC Bill Passed In Gujarat Assembly : વિધાનસભામાં UCC વિધેયક બહુમતીથી પસાર
PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર રાજ્યસભામાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા
સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા
મહાયુદ્ધનો અંત નજીક? અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીના એંધાણ, શરતો સાથે વાતચીત માટે ઈરાન તૈયાર
મહાયુદ્ધનો અંત નજીક? અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીના એંધાણ, શરતો સાથે વાતચીત માટે ઈરાન તૈયાર
મહાયુદ્ધ વચ્ચે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની પહેલીવાર ટેલિફોનિક વાતચીત: 'હોર્મુઝ સ્ટ્રેટ' ખોલવા મુદ્દે થઈ મોટી ચર્ચા

ક્રિકેટ જગતની સૌથી મોટી ડીલ: રાજસ્થાન રોયલ્સનો રેકોર્ડ તોડી RCB બની IPL ની સૌથી મોંઘી ટીમ, આદિત્ય બિરલા ગ્રુપે ₹16896 કરોડમાં ખરીદી
ક્રિકેટ જગતની સૌથી મોટી ડીલ: વિરાટ કોહલીની ટીમ RCB વેચાઈ ગઈ, આ ગ્રુપે ₹16896 કરોડમાં ખરીદી
₹15286 કરોડમાં વેચાઈ રાજસ્થાન રોયલ્સ, બની IPL ની સૌથી મોંઘી ટીમ; જાણો કોણ છે નવા માલિક?

અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ

વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા

Embed widget