શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ ઓવૈસી કોનું મોહરુ?
એબીપી અસ્મિતા વિશેષમાં પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની તારીખ નજીક આવતા જ ચૂંટણી એક રસપ્રદ વલણ અપનાવી રહી છે. હૈદરાબાદના અસદુદ્દીન ઓવૈસી ભાજપ અને મમતા વચ્ચે સીધી લડતની તૈયારી કરી મેદાનમાં પહોંચી ગયા છે.ઓવૈસીનો રાજકીય સિતારો ધીરે ધીરે બુલંદ થઈ રહ્યો છે. અને તેના કારણે તે મમતાના ગઢમાં પોતાની શક્તિ અજમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેના કારણે ભાજપ ખુશ છે, કેમકે ભાજપને લાગે છે કે ઓવૈસી મુસ્લિમ મતોના ભાગલા પાડશે, જેનાથી મમતાની શક્તિ કાબૂમાં આવશે અને ભાજપ તેમાંથી સત્તાના કિલ્લા સુધી જશે.
દુનિયા
USA: ટ્રમ્પના કાયદાના અમલ પહેલા જ હોસ્પિટલો બહાર ડિલેવરી માટે ભારતીય મહિલાઓની લાગી લાઈન
Harsh Sanghavi: પ્રયાગરાજમાં મહાકુંભ 2025ને લઈને હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત | Mahakumbh 2025
Surat Suicide Case: આદર્શ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં સ્કૂલની પોલમ પોલ, જુઓ આ વીડિયોમાં
Junagadh: કેશોદ હાઈવે પર દુષ્કર્મના આરોપીએ એસિડ ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ, જુઓ વીડિયોમાં
Banaskantha: સગીરાની લાશ મળી કુવામાંથી, આપઘાત કે હત્યા?; પરિવારજનોનો ગંભીર આરોપ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
બજેટ 2025
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement