શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: ઈલેક્ટ્રીક યુગ
અસ્મિતા વિશેષમાં આજે વાત કરીશું ઈલેક્ટ્રીક યુગની. જમાનો આધુનિકતા તરફ આગળ વધી રહ્યો છે. પણ એમા બ્રિટને જે પગલું ભર્યું છે તેની ચર્ચા આખા વિશ્વમાં થઈ રહી છે. પણ અમેરિકા પણ હવે આજ દિશા તરફ આગળ વધ્યું છે..ગ્રીન એનર્જી ક્લીન એનર્જીના સ્વપ્ન સાથે બાઈડન સત્તાના શિખર પર બેસવા તૈયાર છે અને એજ દિશા તરફ તેઓ આગળ વધ્યા છે. બધાને પાછળ છોડીને આગળ વધી ગયું છે બ્રિટન....જેણે 2023 સુધી પેટ્રોલ અને ડીઝલથી ચાલનારી કારનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો....આમ બ્રિટને પણ ગ્રીન રિવ્યોલ્યુશન શરૂ કરી દીધું છે..
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















