શોધખોળ કરો
Bhavnagar AAP Candidate | ભાવનગરમાં ઉમેશ મકવાણાની ઉમેદવારી સામે ઉઠાવાયો વાંધો
Bhavnagar AAP Candidate | ઇન્ડિયા ગઠબંધનના 15 ભાવનગર લોકસભાના ઉમેદવારનો જીતનો માહોલ જોઈ ભાજપ બોખલાઈ ગઈ છે. ભાજપ સરકારી તંત્રનો દુરપયોગ કરી મારૂ ફોર્મ રદ કરાવવાના કાવતરા કરી રહી છે. 15 -ભાવનગર લોકસભાના ભાજપના ઉમેદવાર સરકારી વકીલનો ઉપયોગ કરી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારના ફોર્મમાં વાંધા અરજી કરી હારનો ડર ભાળી ગયેલી ભાજપ દ્વારા ગતકડા કરવામાં આવી રહ્યા છે. આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપને મારી બોટાદ અને ભાવનગરની જનતા જવાબ આપશે. મેં આવતી કાલ તા-21/04/2024 ના રોજ 11 વાગ્યાં સુધી વાંધા અરજીનો જવાબ આપવા માટે સમય માંગ્યો છે.
ભાવનગર
Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hira Solanki : બગદાણા હુમલા પ્રકરણમાં હવે હીરા સોલંકીની એન્ટ્રી , હીરા સોલંકીએ શું કહ્યું?
Bhavnagar Fire Incident: ભાવનગરમાં સમીપ કોમ્પ્લેક્સમાં લાગી ભીષણ આગ, લાઈવ રેસ્ક્યૂ ઓપરેશન
Cyber Fraud Case: 50 લાખના સાઈબર ફ્રોડના કેસમાં ભાવનગર જિ. NSUIના પૂર્વ પ્રમુખની ધરપકડ
Bhavnagar News: પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોગેશ ડેઢીયાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા
આગળ જુઓ




















