શોધખોળ કરો
Bhavnagar APMC Election | ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી માટે મતદાન, જુઓ અહેવાલ
Bhavnagar APMC Election | ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આજે ૧૦ વર્ષના વહીવટદાર ના સાશન બાદ ચૂંટણી યોજાઈ રહી છે ભાવનગર યાર્ડ માં ખેડૂત ની ૧૦ બેઠક માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે અગાઉ વેપારી પેનલ ભાજપ તરફી બિનહરીફ જાહેર થઈ ચૂકી છે ભાવનગર ભાજપે આ ચટણીમાં સતાવાર પેનલ ઊભી રાખતા ધારાસભાની ચૂંટણી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
આગળ જુઓ





















