શોધખોળ કરો
Bhavnagar: મનપાની ચૂંટણીમાં કોગ્રેસે વધુ 11 વોર્ડના ઉમેદવારો જાહેર કર્યા, જુઓ વીડિયો
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતીય 11 વોર્ડના 24 ઉમેદવારના નામ કોંગ્રેસે જાહેર કર્યા હતા. વોર્ડ નંબર બેના શિલ્પાબા રાણા, વોર્ડ નંબર ત્રણના હરણીકુંવરબા ગોહિલ અને ગૌરીબેન સોલંકી સહિતને કોંગ્રેસે ટિકિટ આપી હતી.
આગળ જુઓ




















