શોધખોળ કરો
Bhavnagar Pig Biting : ભાવનગરમાં ભૂંડ કરડતા યુવક તડપી તડપીને મરી ગયો, વીડિયો જોઇ હચમચી જશો
Bhavnagar Pig Biting : ભાવનગરમાં ભૂંડ કરડતા યુવક તડપી તડપીને મરી ગયો, વીડિયો જોઇ હચમચી જશો
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગરીપરા ગામની આશ્ચર્યજનક ઘટનામાં સામે આવી છે. દોઢ-બે મહિના પહેલા એક યુવાન પોતાની વાડીમાં કામ કરતો ત્યારે ભૂંડ એટલે કે ડુક્કર કરડી જતા ગરીપરા ગામના યુવાનને હડકવા થયો હતો. બાદમાં યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી પણ દવાનો કોર્ષ પૂરો ન કરતા હડકવાની અસર વધતા મોત થયું . હડકવાના કારણે આ યુવાનને ઘરે દોરડા વડે બાંધવો પડતો અને તેની આસપાસ પણ કોઈ જતું ન હતું આખરે તડપી તડપી ને ગઈકાલે યુવાનનું મૃત્યુ થયું છે. આ યુવાન નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોને પશુ થી સાવધાન રહેવાની જરૂર છે.
ભાવનગર
Bhavnagar news: ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક, પતંગના ઝઘડામાં ટોળાએ કરી તોડફોડ
Uttarayan 2025 : ભાવનગરમાં પતંગ કપાતા મહિલા સહિત 4 લોકો પર હુમલો
Bhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.
Bhavnagar News : પાલિતાણામાં 13 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મ, એક આરોપીની કરી અટકાયત
Bhavnagar news : 10 લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું બસ સ્ટેન્ડ લોકાર્પણની રાહે ધૂળ ખાઈ રહ્યું છે!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement