શોધખોળ કરો
Shetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ
Shetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. વહેલી સવારે 55 વાગે શેતૃંજી ડેમ ઓવરફ્લો થયો. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા 20 દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે. શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા અને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. આસપાસના જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે, કાંઠા વિસ્તારના લોકો છે તેમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 20 દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. રૂલ લેવલ જાળવવા માટે. પાણી છોડવામાં આવ્યું છે. તો ભાવનગરનું શેત્રુંજી ડેમ જે ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન છે. ભાવનગર જિલ્લાને પાણી પૂરું પાડે છે. આ ડેમ ઓવરફ્લો થયો.
ભાવનગર
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
આગળ જુઓ





















