શોધખોળ કરો
મારો વોર્ડ, મારી વાત: ભાવનગરના વોર્ડ નં-2ની સમસ્યાને લઈને લોકો શું કહી રહ્યાં છે ? જુઓ વીડિયો
મારો વોર્ડ મારી વાત: ભાવનગર મહાનગર પાલિકાનાં વોર્ડ નંબર 2 મા બે ભાજપ તો બે કૉંગ્રેસ નાં કોર્પોરેટરો છે. ભાવનગર મહાનગર પાલિકાનાં વોર્ડ નંબર 2 નાં કુલ 32493 મતદારો છે. જેમાં મોટા ભાગના શ્રમજીવી પરિવારોનો સમાવેશ થાય છે. રહીશોના જણાવ્યા અનુસાર રોડ રસ્તો પાણી અને પ્રાથમિક જરૂરિયાતથી વંચિત છે. કોરોનાં કાળમા કોર્પોરેટરો ન દેખાયા હોય તેવો સ્થાનિકોનો મત છે. અવાર નવાર ફાટક નાં કારણે ટ્રાફિક જામ થવાની સમસ્યા છે. કુંભારવાડા વિસ્તારમાં ફાટકની સમસ્યા છે.
ભાવનગર
Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Bhavnagar | ભાવનગરમાં જમાઈએ કેમ કરી સસરાની હત્યા?
Bhavnagar Accident News: ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, 5 લોકોના મોત,4 ઈજાગ્રસ્ત
Bhavnagar News: ભાવનગર શહેરમાં ફરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ઉડ્યા લીરેલીરા
આગળ જુઓ






















