શોધખોળ કરો
ત્રણ એપ છ કલાક બંધ રહેવાથી માર્ક ઝુકરબર્ગને થયું કરોડોનું નુકસાન, જુઓ ગુજરાતી ન્યૂઝ
ફેસબુક, ઈન્ટાગ્રામ અને વોટ્સએપ છ કલાક બંધ રહેવાથી માર્ક ઝુકરબર્ગને સાત અબજ ડોલરનું નુકસાન થયું છે. અમેરિકાના શેરબજારમાં 5 ટકાથી વધુનો કડાકો બોલાયો છે. જેની સંપતિ ઘટીને 120.9 અબજ ડોલર થઈ હતી.
આગળ જુઓ





















