શોધખોળ કરો
રાજ્યના આ પ્રસિદ્ધ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરેલા યાત્રાળુઓને નહીં મળે પ્રવેશ, જુઓ વીડિયો
અંબાજી મંદિરમાં ટ્રસ્ટે ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા યાત્રાળુઓ પર પ્રતિબંધ લગાવ્યો છે.ભારતીય સંસ્કૃતિની ગરીમા જળવાય તેવા વસ્ત્રો પહેરવાનો આગ્રહ કરાયો છે. અહીં બોર્ડ પણ લગાવી દેવાયા છે.
આગળ જુઓ





















