શોધખોળ કરો
GSTમાં વધારો થતા દેશભરના કાપડ વેપારીઓમાં રોષ, ઠેર ઠેર થઈ રહ્યો છે વિરોધ
કાપડ પર 12 ટકા જીએસટી લાગૂ કરતા દેશભરના વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જીએસટીમાં ઘટાડો કરવા કેન્દ્ર સરકાર સુધી રજુઆત કરવા છતા સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. અમદાવાદ અને સુરતમાં કાપડ વેપારીઓ વિરોધ નોંધાવશે.
બિઝનેસ
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર
Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
આગળ જુઓ





















