શોધખોળ કરો
કોગ્રેસ પાસે ભ્રમ ફેલાવવા સિવાય બીજું કાંઇ કામ નથીઃ પાટીલ
કૉંગ્રેસના વીડિયો પર ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પલટવાર કર્યો હતો. પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, કથિત વીડિયોમાં મારો ઉલ્લેખ નથી. સોમાભાઈના નામે કોળી સમાજને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોગ્રેસ પાસે ભ્રમ ફેલાવવા સિવાય બીજું કાંઇ કામ નથી. અમિત ચાવડા ગુજરાતની જનતાની માફી માંગે. કોગ્રેસે શું કરવાનું છે તે તેમના નેતાઓએ નક્કી કરવાની છે.
ગુજરાત
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
આગળ જુઓ
















