શોધખોળ કરો
વેક્સીનને લઇ ભ્રામક વાતો ફેલાવનારાઓને કોગ્રેસના ધારાસભ્યનો જવાબ, જુઓ વીડિયો
વેક્સીનને લઇ ભ્રામક વાતો ફેલાવનારાઓને કોગ્રેસના ધારાસભ્યએ જવાબ આપ્યો હતો. કોગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે, ભ્રામક વાતો ફેલાવનારાઓની વાતોમાં ન આવો. રાજકીય નેતાઓ, ધાર્મિક આગેવાનો લોકોને સમજાવવા આગળ આવે.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















