શોધખોળ કરો

Shambhuji Thakor | ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું સારવાર દરમિયાન નિધન | ABP Asmita

ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું નિધન થયું છે. થોડા દિવસ અગાઉ નાદુરસ્ત તબિયતને લઈ તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આજે સવારે પૂર્વ એમએલએ શંભુજી ઠાકોરનું સારવાર દરમિયાન નિધન થયું છે. શંભુજી ઠાકોરે ગાંધીનગરના એમએલએ તરીકે ત્રણ ટર્મ પોતાની સેવા આપી હતી અને છેલ્લા ઘણા દિવસોથી તેમની નાદુરસ્ત તબિયત હતી અને તેના કારણે હોસ્પિટલમાં તેમની સારવાર પણ ચાલી રહી હતી. શંભુજી ઠાકોર જે ગાંધીનગર અને ત્યારબાદ ગાંધીનગરમાં છૂટી પડેલી બે બેઠકો ગાંધીનગર દક્ષિણમાંથી પણ બે વખત એટલે કે કુલ ત્રણ વખત ગાંધીનગર વિધાનસભામાં સેવા પણ આપી ચૂક્યા છે. ધારાસભ્ય તરીકે ત્રણ ટર્મ તેમને આ સેવાઓ આપી હતી પરંતુ છેલ્લા થોડા દિવસોથી તેમની નાદુરસ્ત તબિયતને લઈને તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા અને સારવાર દરમિયાન જ આજે તેમનું નિધન થયું છે. તેમના પરિવારજનોમાં પણ તેમના નિધનને લઈને શોકની લાગણી ફરી વળી છે.

ગાંધીનગર વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

Embed widget