શોધખોળ કરો
ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન, વાહનોની લાગી કતાર
ગાંધીનગરમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન ડ્રાઇવ શરૂ કરવામાં આવ્યું છે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું. 45 વર્ષથી ઉપરના લોકો માટે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ કરાયું છે. સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરી વેક્સિન લઈ શકાશે. વેંક્સિનેશનને લઇને જબરદસ્ત ઉત્સાહ છે. એક કિમિ સુધી ગાડીઓની લાંબી કતારો જોવા મળી હતી.
ગાંધીનગર
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
આગળ જુઓ





















