શોધખોળ કરો
Gandhinagar: કોગ્રેસના MLA ગુલાબસિંહે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો કર્યો વિરોધ, જુઓ વીડિયો
વિધાનસભાના આજથી શરૂ થયેલા બજેટ સત્રના પ્રારંભ પહેલા જ કોંગ્રેસના થરાદના MLA ગુલાબસિંહ રાજપૂતે બેરોજગારી અને પેટ્રોલ - ડીઝલના ભાવવધારા મુદ્દે સાયકલ પર વિધાનસભા સુધી પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. જોકે ગુલાબસિંહ સાથે કોંગ્રેસના એકમાત્ર MLA ગેનીબેન જ જોડાયા હતા. ગુલાબસિંહે જણાવ્યું હતું કે, તેમની આ લડાઈ વિધાનસભા ગૃહમાં અને ગૃહની બહાર પણ ચાલુ જ રહેશે. વિધાનસભાના મુખ્ય ગેટ પર પોલીસ દ્વારા ગુલાબસિંહને એક વાર રોકવામાં પણ આવ્યા હતા. જોકે બાદમાં પોલીસે જવા દીધા હતા.
ગાંધીનગર
Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
આગળ જુઓ




















