શોધખોળ કરો
Gandhinagar: હેકર્સ ગેંગે ક્યા બે IPSના નકલી FB એકાઉન્ટ બનાવી મિત્રો પાસેથી માંગ્યા રૂપિયા, જુઓ વીડિયો
પૈસા પડાવવા માટે હવે હેકર્સ ગેંગ સક્રિય થઈ છે. જેનો શિકાર રાજ્યના બે આઈપીએસ અધિકારી (IPS Officer) બન્યા છે. જેસીપી અજય ચૌધરી અને કરાઈ એકેડમીના એસપી હરીશ દુધાતના નામના ફેસબુક એકાઉંટ (Fake Facebook Account ) બનાવીને મિત્રો પાસેથી નાણા માંગવામાં આવ્યા.. જો કે બંન્ને અધિકારીને મિનિટોમાં જ છેતરપિંડીની જાણ થતા તમામ મિત્રોને સતર્ક કરી દેવામાં આવ્યા હતા. અત્યાર સુધી ગુજરાતના અડધો ડઝનથી વધુ આઈપીએસના નામે છેતરવાના પ્રયાસ હરિયાણાની મેવાતી ગેંગ કરી ચૂકી છે.
ગાંધીનગર
Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
આગળ જુઓ



















