શોધખોળ કરો
રાજ્યમાં 24 કલાકમાં કોવિડના નવા 35 કેસ નોંધાયા, કોઈ મૃત્યુ નહિ, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજ્યમાં કોરોનાનો આંક 30ને પાર થયો છે. 24 કલાકમાં રાજ્યમાં કોવીડના નવા 35 કેસ નોંધાયા છે. પરંતુ કોરોનાના કારણે એકપણ મોત નથી થયું. 35માંથી 20 કેસ માત્ર અમદાવાદમાં છે. જેને કારણે તંત્ર હવે સતર્ક બન્યું છે.
ગુજરાત
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ



















