શોધખોળ કરો
Anand ના આ ગામમાં કોરોનાના કેસ વધતા સાત દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર
આણંદના પેટલાદ તાલુકાના ડેમોલ ગામમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું હતું. ત્રણ દિવસમાં કોરોનાના 20 કેસ નોંધાતા લોકડાઉન જાહેર કરાયું હતું.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















