શોધખોળ કરો
AAJ No Muddo : આજનો મુદ્દો : મોબાઈલનું વધતું વળગણ કેટલું ખતરનાક?
. આ મુદ્દો એટલા માટે કારણકે આજ કાલ નાના બાળકોથી લઈ સગીરો, યુવાનો સુધી મોબાઈલ ફોનનું બહુ જ એડિક્શન જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં. અત્યારનાં બાળકો મોબાઈલ માટે જીવ આપવા સુધી તૈયાર થઈ જાય છે, જેનો કિસ્સો અમદાવાદમાં બન્યો છે. અમદાવાદના વસ્ત્રાલમાં 14 વર્ષની કિશોરીએ મોબાઇલ અને વાહનની જીદમાં મા-બાપ સાથે ઝઘડો કરીને ત્રીજા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો . કિશોરીનું 2 દિવસની સારવાર બાદ મોત થયું.. અને આવા કિસ્સાઓમાં વધારો પણ થઈ રહ્યો છે...એટલું જ નહીં નાના નાના બાળકોમાં પણ એવા કિસ્સા જોવા મળી રહ્યું છે કે મોબાઈલ વગર નાના બાળકો જમતા પણ નથી અને એટલે જ આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે.
Tags :
Aaj No Muddoગુજરાત
PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
આગળ જુઓ















