શોધખોળ કરો

Gujarat AAP : હવાલા કૌભાંડના આરોપ પર AAPનો ખુલાસો , ઇસુદાન ગઢવીએ શું કહ્યું?

ફન્ડિંગ અને હવાલા કૌભાંડના આરોપો પર AAPની પ્રથમ પ્રતિક્રિયા. આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના ભાજપ પર પ્રહાર. ભાજપ ડરી ગઈ છે. ભાજપ અને બી ટીમ કોંગ્રેસ સાથે મળી લડી રહી છે. ભાજપ ચૂંટણી સુધી આવા ગતકડાં કરશે.

સુરત ક્રાઈમ બ્રાન્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા એક મોટા "પોલિટિકલ હવાલા કૌભાંડ"નો પર્દાફાશ કર્યો. આમ આદમી પાર્ટીના બે મહત્વના ઓપરેટિવ્સ દ્વારા ચલાવવામાં આવતા એક આંતરરાજ્ય 'હવાલા અને પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટ' નો સનસનાટીભર્યો ખુલાસો થયો.. જેણે છેલ્લા ચાર મહિનામાં આંગડિયા પેઢીઓ મારફત દિલ્હીથી સુરતમાં કથિત રીતે ₹1 કરોડથી વધુની લેવડ દેવડ કરી હોવાનું બહાર આવ્યું.  

દિલ્હીના હિમાંશુ પાહુજા અને સુરતના આકાશ મિશ્રા તથા અજય તિવારીની ત્રિપુટી દિલ્હી હાઈકમાન્ડ માટે નાણાકીય વ્યવહારોનું સુનિયોજિત નેટવર્ક ચલાવી રહી હોવાનો ખુલાસો થયો.. હિમાંશુ પાહુજા સિન્ડિકેટનો મુખ્ય હેન્ડલર છે.. દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહેતો હિમાંશુ પાહુજા અગાઉ કોંગ્રેસમાં સક્રિય હતો, તે હાલમાં AAP ના નેતા સુરેન્દ્ર ભારદ્વાજનો વિશ્વાસુ મનાય છે. પાહુજા આ આખી ચેઈનમાં મુખ્ય 'ફાઇનાન્સર' તરીકેની ભૂમિકા ભજવે છે. તેનું મુખ્ય કામ દિલ્હીથી સુરત સુધી નાણાં પહોંચાડવાની વ્યવસ્થા કરવાનું છે. બીજી તરફ સુરતના પીપલોદમાં રહેતો આકાશ મિશ્રા, જે પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનનો પૂર્વ પીએ રહી ચૂક્યો છે, તે અજય તિવારી સાથે મળીને આ નાણાં મેળવતો હતો. તેઓ સુરતમાં 'ફાઇનાન્સિયલ રિસીવર' તરીકે કાર્યરત છે. 

ગુજરાત વિડિઓઝ

Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad News: અમદાવાદના 22 વર્ષીય યુવકનું કેનેડામાં અકસ્માતમાં મોત, રોંગ સાઈડ આવતી કારે મારી ટક્કર

18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ભિલોડામાં 2 કલાકમાં 3 ઈંચ તો અમીરગઢ-પાટણમાં ધોધમાર વરસાદ, દિયોદરમાં ખેતરો બેટમાં ફેરવાયા

Gujarat Rain: રાજ્યમાં આજે અમદાવાદ સહિત 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, નર્મદા ડેમની સપાટીમાં વધારો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્
ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ભિલોડામાં 2 કલાકમાં 3 ઈંચ તો અમીરગઢ-પાટણમાં ધોધમાર વરસાદ, દિયોદરમાં ખેતરો બેટમાં ફેરવાયા
ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ભિલોડામાં 2 કલાકમાં 3 ઈંચ તો અમીરગઢ-પાટણમાં ધોધમાર વરસાદ, દિયોદરમાં ખેતરો બેટમાં ફેરવાયા
Ahmedabad News: અમદાવાદના 22 વર્ષીય યુવકનું કેનેડામાં અકસ્માતમાં મોત, રોંગ સાઈડ આવતી કારે મારી ટક્કર
Ahmedabad News: અમદાવાદના 22 વર્ષીય યુવકનું કેનેડામાં અકસ્માતમાં મોત, રોંગ સાઈડ આવતી કારે મારી ટક્કર
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
Gujarat Rain: રાજ્યમાં આજે અમદાવાદ સહિત 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, નર્મદા ડેમની સપાટીમાં વધારો
Gujarat Rain: રાજ્યમાં આજે અમદાવાદ સહિત 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, નર્મદા ડેમની સપાટીમાં વધારો
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

Embed widget