શોધખોળ કરો
અમરેલી-ધારી હાઇવે પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત, જુઓ વીડિયો
અમરેલી-ધારી હાઇવે પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો.દેવરાજીયા ગામ નજીક અમરેલી-ઉના રૂટની બસને અકસ્માત નડ્યો હતો. બસ અને કાર સામસામે અથડાયા હતા. અકસ્માતમાં સાત લોકોને ઇજાઓ પહોંચી હતી.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















