Junagadh News: જૂનાગઢમાં તેલના ડબ્બામાંથી મૃત ઉંદર નીકળ્યો હોવાનો આરોપ
જૂનાગઢમાં કપાસિયા તેલના ડબ્બામાં મરેલો ઉંદર મળી આવતા મચી ગયો હોબાળો. ઝિલમિલ કપાસિયા તેલના ડબ્બામાંથી મરેલો ઉંદર નીકળ્યો હોવાનો આરોપ. આ તેલથી બનાવેલો ખોરાક ખાધા પછી એક જ પરિવારના ત્રણ સભ્યોની તબિયત લથડી
જૂનાગઢમાં કપાસિયા તેલના ડબ્બામાં મરેલો ઉંદર મળી આવતા મચી ગયો હોબાળો. આ તેલથી બનાવેલો ખોરાક ખાધા પછી એક જ પરિવારના ત્રણ સભ્યોની તબિયત લથડી. તમામને હોસ્પિટલમાં દાખલ કરાયા..ઝિલમિલ કપાસિયા તેલના ડબ્બામાંથી મરેલો ઉંદર નીકળ્યો હોવાનો આરોપ.
જૂનાગઢમાં તેલના ડબ્બામાંથી મૃત ઉંદર નીકળ્યો હોવાનો આરોપ.. ઝિલમિલ કપાસિયા તેલના ડબ્બામાંથી મૃત ઉંદર નીકળ્યો હોવાનો રેહાના નામની ગ્રાહકે આરોપ લગાવ્યો. કપાસિયા તેલના ડબ્બામાંથી મૃત ઉંદર નીકળતા પરિવારના ત્રણ સભ્યોની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા..



















