શોધખોળ કરો
અમરેલી:ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કેસ વધ્યા, નવા વાઘડિયા ગામમાં 18ના મોત
અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કેસ વધ્યા છે. નવા વાઘડિયા ગામમાં 18 લોકોના મોત થયા છે. આ અંગેનો દાવો સરપંચે કર્યો છે. માત્ર 1500 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં 18 લોકોના મોત થતાં સોંપો પડી ગયો છે.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















