શોધખોળ કરો
અંકલેશ્વર: અવાદર ગામે દીપડાએ બકરી પર કર્યો હુમલો, ગ્રામજનોમાં ભયનો માહોલ
અંકલેશ્વર તાલુકાના અવાદર ગામ ખાતે દીપડાએ બકરી પર હુમલો કર્યો હતો. ખેતરમાં કામ કરી રહેલા લોકોએ બુમો પાડી બકરીને છોડાવી હતી. દીપડો ભાગીને નાળામાં ઘૂસ્યો હતો. મજૂરોએ નાળુ બંધ કરી વનવિભાગને જાણ કરી હતી અને વનવિભાગ દ્વારા પીંજરું ગોઠવી દીપડો પકડવાની તજવીજ હાથ ધરી છે.
ગુજરાત
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















