શોધખોળ કરો
સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં અન્નકૂટ, દેવ દિવાળી નિમિત્તે કર્યું સુશોભન, જુઓ ગુજરાતી ન્યુઝ
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાને દેવ દિવાળી નિમિત્તે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. ફળોનું અન્નકૂટ ધરવામાં આવ્યું હતું. ભગવાનને સુશોભન કરવામાં આવ્યું હતું. આ હનુમાન દાદાને વિવિધ ફાળો દ્વારા સજાવવામાં આવ્યા હતા.
ગુજરાત
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
આગળ જુઓ



















