શોધખોળ કરો
ભારતની પ્રોડક્ટ પર એન્ટીડમ્પિંગ ડ્યુટી, મોરબીના સિરામીક ઉદ્યોગને ફટકો
વિશ્વમાં બીજા નંબરે આવતા મોરબીના સીરામીક ઉદ્યોગને વધુ એક ફટકો પડયો છે. કારણકે તાઇવાને હાલમાં જ ભારતના માલ ઉપર એન્ટીડમ્પિંગ ડ્યુટી નાંખવાની પ્રક્રિયાનો પ્રારંભ કર્યો છે. મોરબીમાંથી મોટા પ્રમાણમાં સિરામિકનો માલ તાઇવાનમાં નિકાસ કરાતો હોય સિરામિક ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.તાઇવાન સીરામીકનો મોટો આયાતકાર દેશ છે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















