શોધખોળ કરો
BAPS સંસ્થાએ રામ મંદિરના નિર્માણ માટે કેટલા કરોડ રૂપિયાનું આપ્યું દાન?
BAPS સંસ્થાએ રામ મંદિરના નિર્માણ માટે બે કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં સ્વામી ગોવિંદ દેવગીરી મહારાજને બે કરોડનો ચેક અપાયો હતો.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















