શોધખોળ કરો
ભૂજથી ફરાર આરોપી નિખિલ દોંગાના CCTV ફૂટેજ આવ્યા સામે, હોસ્પિટલમાંથી કારમાં ફરાર થતો દેખાયો
ભૂજ (Bhuj)ની હોસ્પિટલમાંથી ભાગતો આરોપી નિખિલ દોંગા (Nikhil donga) CCTVમાં કેદ થયો હતો. નિખિલ પોતાના સાગરીતો સાથે હોસ્પિટલમાંથી કારમાં ફરાર થયો હતો. આરોપીને ઝડપી પાડવા પોલીસે રાજ્યભરમાં નાકાબંધી કરી હતી.
ગુજરાત
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
આગળ જુઓ
















