શોધખોળ કરો
સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થઇ, જુઓ વીડિયો
સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થઇ ગઇ છે. બારડોલીમાં મઢીમાં બે કાગડાના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા. આજથી 10 કિલોમીટરમાં સર્વેની કામગીરી શરૂ કરાશે.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















