શોધખોળ કરો
અમરેલીમાં ભાજપ નેતાના પુત્રના લગ્નમાં કોરોનાના નિયમોના ધજાગરા, આમના માટે કાર્યવાહી ક્યારે થશે?,જુઓ વીડિયો
અમરેલીમાં ભાજપના નેતા અશ્વિન સાવલિયાના પુત્રના લગ્નમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થયું છે.અહીં ભીડ ઉમટી પડી છે. પરંતુ અહીં પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















