શોધખોળ કરો
ભાજપના દિગ્ગજ નેતાએ પૂત્રના લગ્નમાં કોરોનાના નિયમોના ઉડાડ્યા ધજાગરા, મોટી સંખ્યામાં લોકો થયા ભેગા
ભાજપના વધુ એક નેતાએ સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ઉલાળિયો કર્યો હતો. લગ્નપ્રસંગે જાહેરમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરીને લોકો ભેગા કરવામાં આવ્યા હતા અને ઝૂમ્યા હતા. અમરેલી ભાજપના નેતા અને અમર ડેરીના અધ્યક્ષ અશ્વિન સાવલીયાના પુત્રના લગ્ન પ્રસંગે સોશિયલ ડિસ્ટન્સના નિયમને નેવે મૂકી દેવામાં આવ્યો હતો. આ લગ્નમાં ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















