શોધખોળ કરો
જૂનાગઢમાં પથ્થરના ઘા મારી યુવાનની ક્રૂર હત્યા, જુઓ વીડિયો
જૂનાગઢમાં પથ્થરના ઘા મારી યુવાનની ક્રૂર હત્યા કરવાની ઘટના બની છે. ત્રણ શખ્સોએ પથ્થરના ઘા મારી યુવાનની ક્રૂર હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ યુવાનનો મૃતદેહ જંગલ વિસ્તારમાં ફેંકી દેવાયો હતો. આરોપીઓએ હત્યા બાદ તમામ પુરાવાનો નાશ કર્યા હતા.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















