શોધખોળ કરો
નવસારીના આ વિસ્તારમાં ઝાડા-ઉલટીના કેસ આવ્યા સામે, સ્થાનિકોએ શું કર્યો દાવો?
સુરત(Surat) બાદ નવસારી(Navsari)ના વિજલપોર(Vijalpor) નપાની હદ વિસ્તારમાં ઝાડા-ઉલટીના કેસ સામે આવ્યા છે.ઠક્કરબાપા આશ્રમ વિસ્તારમાં ઝાડા-ઉલટીના 10 કેસ નોંધાયા છે. ડ્રેનેજનું દૂષિત પાણી પાણી મિક્સ થતા રોગચાળો(Epidemic) વકર્યો હોવાની ફરિયાદ ઉઠી છે.
ગુજરાત
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
આગળ જુઓ



















