શોધખોળ કરો
એશિયાઇ સિંહોના ઘર ગીર જંગલ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે કેટલા રકમની ફાળવણી કરી?
એશિયાઈ સિંહોના ઘર ગીર વન વિસ્તાર માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે રકમ ફાળવણી કરી હતી. વર્ષ 2019 માં કેન્દ્ર સરકારે માત્ર દોઢ કરોડની રકમ ફાળવી તો રાજ્ય સરકારે 43 કરોડની રકમ ફાળવી છે. 2020માં કેન્દ્ર સરકારે 11 કરોડ તો રાજ્ય સરકારે 51 કરોડની રકમ ફાળવી હતી. છેલ્લા બે વર્ષ માં રાજ્ય સરકારે વન્ય સંરક્ષણ અને સંવર્ધનના કામો માટે 100 કરોડ કરતા વધુની રકમ ફાળવાઈ છે.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















