શોધખોળ કરો
Chhota Udepur School | છોટાઉદેપુરના બિલવાંટમાં કડકડતી ઠંડીમાં પણ વિદ્યાર્થીઓ ખુલ્લામાં ભણવા મજબૂર
Chhota Udepur School | શિક્ષણ અંગે સરકારના દાવાઓથી તદ્દન વિપરીત સ્થિતિ છોટાઉદેપુરના સરહદી ગામ એવા બિલવાંટની છે. એક થી આઠ ધોરણની શાળામાં માત્ર એક જ ઓરડો છે. તેવામાં કડકડતી ઠંડીમાં પણ ગરીબ આદિવાસી બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર છે.
ગુજરાત
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
આગળ જુઓ

















