શોધખોળ કરો
છોટાઉદેપુરની ઉત્તર બુનિયાદી આદિવાસી આશ્રમ શાળાના વિદ્યાર્થીને થયો કોરોના
છોટાઉદેપુર તાલુકાની ઉતર બુનિયાદી આદિવાસી આશ્રમ શાળામાં ચિચોડમાં અભ્યાસ કરતા 12 વિધાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. છોટા ઉદેપુરમાં કેસ વધતા સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ સહિત 180 જેટલા લોકોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 12 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જે 12 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે તેમાં 7 છોકરા અને 5 છોકરીઓ છે.
ગુજરાત
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
આગળ જુઓ



















