શોધખોળ કરો
સર્વે કર્યા બાદ ખેડૂતોને કરાશે સહાય: સીએમ રૂપાણી
(taukte cyclone) “તૌક્તે” વાવાઝોડાના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. બાગાયતી પાક ખરાબ થતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. નારયેલી, ચીકુ, જાંબુ જેવા પાક બરબાદ થયા છે.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















