શોધખોળ કરો
પાટણ યુનિવર્સિટીમાં સપ્લીમેન્ટ્રી કૌભાંડ, પાટણના MLAએ ગૃહમાં ઉઠાવ્યો મુદ્દો
પાટણ યુનિવર્સિટીમાં થયેલા સપ્લીમેન્ટ્રી કૌભાંડનો મુદ્દો વિધાનસભામાં ચર્ચાયો હતો. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે નિયમ 16 હેઠળ ગૃહમાં ઉઠાવ્યો હતો. કિરીટ પટેલે કહ્યું કે, સપ્લીમેન્ટ્રી બદલાય તે અંગે તટસ્થ તપાસ થવી જોઇએ.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















