શોધખોળ કરો
દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદી માહોલ, નદી, ડેમ ચેકડેમમાં નવા નીરની આવક
દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદી માહોલ રહતા નદી, ડેમ ચેકડેમમાં નવા નીર આવી રહ્યા છે. સુરતમાં વિયર કામ કોઝવે બંધ કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે વિયર કામ કોઝવે પર પાણી ફરી વળ્યા છે.
ગુજરાત
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
આગળ જુઓ

















