શોધખોળ કરો
CR Patil : સરપંચ એટલે ગામનો મુખ્યમંત્રી, સરપંચ અભિવાદન સમારોહમાં પાટીલનું નિવેદન
CR Patil : સરપંચ એટલે ગામનો મુખ્યમંત્રી, સરપંચ અભિવાદન સમારોહમાં પાટીલનું નિવેદન
સરપંચ અભિવાદન સમારોહમાં કેચ ધ રેન યોજનામાં લોકોને જોડાવા સી આર પાટિલની અપીલ. વરસાદી પાણીનો સંગ્રહ કરવા અને જમીનમાં ઉતરવા કરી અપીલ. સરપંચ પોતાના ગામના ઘરોમાં અને ખેતરોમાં આ યોજના અમલી બનાવે. ઘરનું પાણી ઘરમાં અને ખેતરનું પાણી ખેતરમાં લોકો રાખે. સરપંચ બન્યાનો આનંદ લેવા કરતા સરપંચની જવાબદારી નિભાવી આનંદ લો.
નવનિયુક્ત સરપંચ અને સભ્યોના અભિવાદન સમારોહમાં કેન્દ્રીયમંત્રી સી આર પાટીલનું નિવેદન. સરપંચ એટલે ગામનો મુખ્યમંત્રી. સરપંચ પાસે કાયદો અને વ્યવસ્થા સિવાયની મુખ્યમંત્રી જેવી બધી જવાબદારી હોય. લોકોને તાલુકા પંચાયત લડવા કરતા સરપંચની ચૂંટણી લડવામ વધુ રસ છે. દેશના વિકાસ અને મજબૂત કરવા માટે સરપંચની જવાબદારી હોય. સ્વચ્છતાની બાબત પણ જળશક્તિ મંત્રાલયનો એક ભાગ છે. ગાંધીજી સ્વતંત્રતા જેટલું જ મહત્વ સ્વચ્છતાને મહત્વ આપતા હતા. સ્વતંત્રતા મળી ગઈ પણ ગાંધીજીના સ્વચ્છતાના અભિગમને સૌ ભૂલી ગયા. પ્રધાનમંત્રી બન્યા બાદ મોદીજીએ ગાંધીજીના સ્વચ્છતાના અભિગમને અભિયાન બનાવ્યું. ઘરે ટોયલેટ ના હોવાથી મહિલાની સુરક્ષા અને બાળકોના મૃત્યુના પ્રશ્નો ઉભા થતા હતા. ટોયલેટને સ્વચ્છ રાખવાની સાથે સુશોભિત પણ રાખવા અપીલ. 2028 સુધીમાં બાકી રહેલા 4 કરોડ લોકોને ઘરે પાણી આપવામાં આવશે.
ગુજરાત
PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
આગળ જુઓ















