શોધખોળ કરો
ક્રુઝ ડ્રગ્સ કેસઃ આર્યન ખાનની વધશે મુશ્કેલી, NCB ફરી કરશે કસ્ટડીની માંગ
મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની મુશ્કેલી વધી શકે છે. આર્યનને વધુ એક રાત NCBની કસ્ટડીમા વિતાવવી પડી શકે છે. આજે NCB તરફથી ફરી આર્યન ખાનની કસ્ટડીની માંગ કરવામાં આવશે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ





















